હરસુંડલ પ્રાથમિક શાળા આપનું હાર્દિક સ્વાગત કરે છે
નોટીસ બોર્ડ:- (૧)ધોરણ 6 માં યશ પટેલ ક્વિઝ સ્પર્ધામાં તાલુકા કક્ષાએ વિજેતા.......(૨) ૦૬/૧૦/૨૦૧૭ અર્ધવાર્ષિક પરીક્ષા સરું....... @ (3)૨૫/૦૯/૨૦૧૭ શાળામાં નવરાત્રી મહોત્સવ ઉજવાશે.

Sunday, 6 August 2017

ઇકોક્લબ ૨૦૧૭-૧૮


 જિલ્લા પ્રાથમિક શિક્ષણ સમિતિ, મહેસાણા નાપ્રેરણાદાયી સુચન તથા જિલ્લા શિક્ષણ અને તાલીમ ભવન ,મહેસાણાના માર્ગદર્શન મુજબ વર્ષ દરમિયાન ઇકોક્લબ અંતર્ગતકરવાની વિવિધ પ્રવુંતીઓ પૈકી તારીખ
૨૭/૭/૨૦૧૭ ના રોજ શાળા કક્ષાએ ૩૫ થી વધુ વિવિધ પ્રકારના  વૃક્ષોનું રોપણ કરવામાં આવ્યું .
વિદ્યાર્થીઓ



Add caption



શાળાના આચાર્ય શ્રી તથા સ્ટાફ મિત્રો
વૃક્ષારોપણ માં સહકાર આપતા વિદ્યાર્થીઓ

No comments:

Post a Comment

Welcome to Harsundal BLOG